કિશાન કાર્ડ / સ્માર્ટ સિટિઝન કાર્ડ
કિશાન ક્રેડીટ કાર્ડ
ચામુંડા ઓનલાઇન સર્વિસીસ
૬૨,પાલીકા બજાર,
ભારત પેટ્રોલ પંપની બાજુમાં,
રેલ્વે ફાટક પાસે કલોલ-૩૮૨૭૨૧
જે ખેડુત મિત્રોને કિશાન કાર્ડ કઢાવાનુ બાકી હોય કે ૨૦૦૫ પહેલા કઢાવેલ હોય તેમને રીન્યુ કરવા માટે ઉપરના સરનામે રુબરુ અથવા મોબાઇલ પર સંપર્ક કરવો
કિસાન કાર્ડ કઢાવા માટે જરુરી
ડોક્યુમેન્ટસ ની યાદી,૨ પાસપોર્ટ સાઇજ ના ફોટો,આધાર કાર્ડ
,ચુંટણી
કાર્ડ, રેશન કાર્ડ, ૭/૧૨
નાં ઉતારા, વારસદાર
માટે પણ ઉપરોક્ત ડોક્યુમેન્ટસ અનીવાર્ય છે.
ફાયદા:- કિશાન
કાર્ડ ઉપર ખેડુત પોતે રીટેઇલર ચેનલ મારફત ૪૫ દિવસની ક્રેડિટ ઉપર માલ મેળવી શકશે. આગળ
મળવા પાત્ર લાભોની માહિતી,જમીનને લગતી માહિતી,પાકને લગતાં,અન્ય ખેતિને લગતા સમસ્યા
પર્યાવરણ તથા પુર-વાવાજોડા અંગેની અને તાજેતરની લાઇવ માહિતી ઓનલાઇન ૨૪ કલાક કસ્ટમર
કેર સેન્ટર શરુ કરવામાં આવશે તથા ખેતિને લગતી માહિતી મોબાઇલ પર મેસેઝીસ દ્વારા માહિતી
આપવામાં આવશે.
વધુ માહિતી માટે સંપર્ક
કરો
દશરથ
દેસાઇ- મો.૯૫૭૪૧૨૫૮૫૮
લવ
ગોહિલ- મો.૮૦૦૦૮૦૭૯૪૯
હર્ષ
ગજ્જર- મો.૮૭૩૩૯૨૭૧૦૨
Comments
Post a Comment