How to download youtube videos
યૂટ્યૂબ ના વિડિઓ ડાઉનલોડ કરવા માંટે ઘણા પ્રોબ્લેમ થતા હોય છે નિચ્ચે દરેક ડાઉનલોડ ની રીતો બતાવામાં આવી છે..
1. તમે યુટ્યુબના વિડિઓ ની લિંક ને કોપી કરીને clipconverter નામની સાઈટ માં પેસ્ટ કરીને બદ્ધિ જ ફોરમેટ માં ડાઉનલોડ કરી શકો છો.
2. Videokhoj નામ ની સાઈટ માં યુટ્યુબ ના બદ્ધા જ વિડિઓ બદ્ધા ફોર્મેટ માં ડાઉનલોડ કરી શકો છો.
3. Tubemate nd vidmate નામ ની બન્ને એપથી તમે યુટ્યુબ ના બદ્ધા જ વિડિઓ બદ્ધા જ ફોર્મેટ માં લઇ શકો છો.
Comments
Post a Comment